Quantcast
Channel: Collective Giving Archives - Zoroastrians.net
Viewing all articles
Browse latest Browse all 237

Navsari Samast Parsi Zoroastrian General Fund needs help

$
0
0

ESTD : 1870

Navsari Samast Parsi Zoroastrian General Fund

નવસારી સમસ્ત પારસી જરથોતી જેનરલ ફંડ 

5/1649, Dasturwad, Navsari – 396 445. Phone : (02637) 241007

વહાલા પારસી જરથોતી હમદીનોને નમ અરજ કરવાની કે જુના સદરા, સફેદ લેંઘા, જામા તથા જુની કસ્તીઓ જો હોય તો ડુંગ૨વાડી રૂવાનના કામ માટે જરૂરીયાત હોવાથી નવસારી સમસ્ત અંજુમનની ઓફિસ, દસ્તુરવાડમાં આપી જવા કે મોકલી આપવા મહેરબાની કરશોજી.

લિ. (યઝદી જહાંગીરજી કાસદ)

ઓન. સેક્રેટરી અને ટ્રસ્ટી.

નોંધ :- જુની કસ્તીઓની ખાસ જરૂરીયાત છે.


Viewing all articles
Browse latest Browse all 237

Trending Articles